આજે એક પુત્ર નું આગમન થયું અને પિતા એ માતૃ ભૂમિની રક્ષા માટે શ શહીદી વોહરી.
આજે એક પુત્ર નું આગમન થયું અને પિતા એ માતૃ ભૂમિની રક્ષા માટે શહીદી વોહરી.
આજે મહિપાલસિંહ વાળા એ માતૃ ભૂમિની રક્ષા માટે શહીદી વહોરી. અને તેમના ધર્મપત્ની આ સવારે ડીલવરી માટે હોસ્પિટલ એડમીટ થયા હતા. અને આજે સાંજે 6.35 પુત્ર નો જન્મ થયો હતો. આજે પુત્ર નું આ ધરતી ઉપર આગમન થયું અને પિતાએ વિદાય લીધી હતી. પિતા અને પુત્ર નું એકવાર મિલન પણ થયું. ધન્ય સે તેની વીરતા અને ખુમારી ને.
સહિદ વીર મહિપાલસિંહ વાળા સુરેન્દ્રનગર ના મોજીદડ ના રેહવાશી હતા. મહિપાલ સિંહ વાળા ની ઉંમર 25 વર્ષ ની હતી.
જેઓ જમ્મૂકાશ્મીર ના ફુલગ્રામ indian આર્મી ફરજ બજાવતા હતા.આતંકવાદી મુઠભેડ માં શહીદ થાય.
તેમની આજે શહીદ યાત્રા 6 તારીખે રાખવા માં આવી હતી. અને તેમની શહીદ યાત્રા માં હજારો માણસો જોડાણ હતા.
અમર રહો
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો