BREKIN NEWZ : જુગાડ જોઈને તંત્ર એ ખીલાની અની કાઢી.બાકી ટાયર ફાટશે. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
BREKIN NEWZ : જુગાડ જોઈને તંત્ર એ ખીલાની અની કાઢી.બાકી ટાયર ફાટશે. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
અમદાવાદ માં મ્યુિસિપાલિટીમાં કોપ્રેસેન દ્વારા અને ટ્રાફિક વિભાગ દ્વારા શેહર માં રોંગ સાઇડ ચાલતા વાહન માટે ચાણક્ય બ્રિજ પાસે રોંગ સાઈડ ચાલતા વાહનો માટે એ લોખંડનો બંફ લગાવા આવ્યો હતો.
આ spif બંફ બે દિવસ પહેલા લગાવ માં આવ્યો હતો.આ બંફ ની માં જે વાહન ચાલકો રોંગ સાઈડ ચાલતા હોય તો તેમાં એવી સિસ્ટમ લગાવી છેકે રોંગ સાઈડ વાહન ચાલે તો તેમાં પંચર પડી જાય તેવી સિસ્ટમ ગોઠવણ કરી હતી.
આજે ટ્રાફિક વિભાગ દ્વારા spif બંફ રિયાલિટી ચેક કરવા માં આવી હતી.અને ટ્રાફિક વિભાગ દ્વારા કોઇ ફેર નહોતો દેખાયો તો તે બંફ વધારે ધાર કાઢવા આવી હતી.
આ બંફ દ્વારા સ્થાનિક લોકો એ વિરોધ પણ કર્યો.હતો સ્થાનિક લોકો કહેવું છેકે આ ટાયર ફટસે તો તો આનું જવાબદાર કોણ.અને રાત્રે ચાલી જતા લોકો માટે આ જોખમ છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો