BREKING NEWZ : સમુદ્ર માં બે દિવસ થી સળગી રહ્યું સે જહાજ BMW-mareceds ગાડીયું સળગી ને રાખ થય ગય.
BREKING NEWZ : સમુદ્ર માં બે દિવસ થી સળગી રહ્યું સે જહાજ BMW-mareceds ગાડીયું સળગી ને રાખ થય ગય.
ઉતર સાગર નેધરલેન્ડ ની પાસે આ જહાજ બે દિવસ થી સળગી રહ્યું છે. આ જહાજ ઉપર લગભગ ચાર હજાર ગાડી યું ભેરલું જહાજ હતું.
આ જહાજ જર્મની થી બીજા દેશ જવા નીકળ્યુયુ હતું.આ જહાજ ઉપર બધા કરુ india ના હતા. અને આ જહાજ ઉપર બધા ને બહાર નિકાલ દિયા થા. દુઃખદ વાત એ સેકે રેસક્યું દરમિયાન એક કરુ મેમ્બર નું મોત થયું હતું.
આ જહાજ ઉપર 3683 ગાડીયુ અને 498 બેટરી vichle ગાડી યુ હતી અને જાણવા બટ્રી vichle કારણે જહાજ માં આગ લાગી હતી.
ઇલેક્ટ્રિક ગાડી બેટરી ના કારણે જહાજ માં આગ લાગી હતી અને હજી સાચું કારણ કેના દ્વારા આગ લગી તે હજી લગી બહાર નથી યાયું
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો