I khedut yojna 2023 : I khedut protal પર સોમવારથી અરજી નું 10.30 વાગે ચાલુ થવાનું છે. અરજી કરવા માટે અહી ક્લિક કરો.

            I khedut yojna 2023 : I khedut protal પર સોમવારથી અરજી નું 10.30 વાગે ચાલુ થવાનું છે. અરજી કરવા માટે અહી ક્લિક કરો.



     નમસ્કાર ખેડૂત ભાઇઓ તમારું અમારી વેબસાઇટ સવાગત છે. ખેતી નિયામક જે ખેડૂત ભાઇઓ માટે બાકી રહેલા ઘટકો ની અરજી સોમવારથી ચાલુ 10.30 વાગે ચાલુ કરવા આવશે.I khedut protal કેટલી વસ્તુ ખેડૂત ઉપર અરજી કરી શકે.

  ખેતી વાડી યોજના ના ઘટકો.

  1. તાડપત્રી 2. પાક સંરક્ષણ સાથનો 3.બેટરી વાળો દવા નો પંપ . અંડર ગ્રાઉન્ડ પાયપલાઇન. કાળી કેમ્પ વાળી પાઈપ. ધોરિયઆ પાઈપ.

   આ અરજી કેવી રીતે કરવી.

   આ અરજી google પર જય ને I khedut protal sarch કરવાનું.અને સર્ચ ક્રિયા બાદ યોજન option આવશે.આ સર્ચ ક્રીયા બાદ યોજના બાદ 4 opatin ખુલેસે 1.ખેતી વાડી યોજના

2. બાગાયતી યોજના 

3. પશુ પાલન યોજના 

4. મસી પાલન યોજના.

    આ પ્રોટલ ખુલ્લા બાદ ખેતી વાડી યોજનામાં ક્લિક કરવા નું રહેશે.આ ખેતીવાડી યોજના માં ક્લિક કરી પસી અરજી કરવાનું opatin આવશે તેમાં ક્લિક કરવા નું રહેશે.અને ક્લિક કરીયા બાદ તમે તમારી માહિતી ભરવા ની રહેશે.અને માહિતી ભરીયા બાદ તમારી અરજી confirm કરવાની રેહે .છે આ અરજી confirm કરિયા બાદ અરજી print માં કલીક કરવા નું રેશે.

  અરજી માટે ના પુરાવા.

1. 8 અ નકલ અને 7/12 ની નકલ 

2. આધારકાર્ડ 

3. બેન્ક pasbook 

4. Mobile number

5. રેશનકાર્ડ 









ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સુરાપૂરા ધામ નો લાઈવ પરચો વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

Breking NEWZ : Amreli ના ધરાઇ નો ઉપસરપંચ 1 લાખ 20 વિશ હજારની લાંચ લેતો જડપાયો. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.