Gujarat weather forecast : પરેશ ગૌસ્વામી પવન અને વરસાદ ની આગાહી.
Gujarat weather forecast : પરેશ ગૌસ્વામી પવન અને વરસાદ ની આગાહી.
રાજ્ય તમામ જિલ્લા વરસાદ અને પવન જોરદાર ફૂંકાશે.અને ઘણાં રાજ્ય ના જિલ્લા માં જાપટા પડી સકે છે. અને હા પરેશ ગૌસ્વામી એ પણ કીધું છે કે રાજ્ય માં hamde કોઈ પણ સારો આવી સકે તેમ નથી.
રાજ્ય માં સૌરાષ્ટ્ર જાપટા પણ આગાહી નથી.અને ઓગસ્ટ મહિનો આખો ખેડૂત માટે વરસાદ નહી આવી સકે.
દરિયા કાંઠા વિસ્તાર પવન અને વરસાદ પડી સકે.અને હાલ એવી કોઈ મોટી આગાહી આપવા આવેલી નથી. જુલાઈ બાદ આ ઓગસ્ટ મહિનામાં વરસાદ નબળો પડી સકે છે.
આઇએમડી ના કેહવા મુજબ વરસાદ નબળો પડી સકે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો