Breking NEWZ : Amreli ના ધરાઇ નો ઉપસરપંચ 1 લાખ 20 વિશ હજારની લાંચ લેતો જડપાયો. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
Breking NEWZ : Amreli ના ધરાઇ નો ઉપસરપંચ 1 લાખ 20 વિશ હજારની લાંચ લેતો જડપાયો. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
નમસ્કાર મિત્રો અમરેલી ધરાઇ ગામનો પરેશ કાપડિયા નામનો ઉપસરપંચ 1 લાખ 20 હજારની લાંચ લેતો જડપયો.
બોટાદ એસીપીએ લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ છે.ખેતરમાં ટાવર નાખવા બાબતે લાંચ માગી હતી.
અમરેલી જિલ્લા બાબરા તાલુકા ના ધરાઇ ગામનો એક ખેડૂત ની વાડીમાં endej કંપની મોબાઇલ ટાવર નાખવામા આવેલો હતો. અને આ જેકે ભાડું હતું તે બધા કુટુંબ ભાગમાં વેચવા માં આવતું હતું.
તો ગ્રામ પંચાયત તરફ થી ટાવર કંપની ને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
Company na માલિક પાસેથી 3 લાખ માગ કરી હતી.અને અંતે 1.20 લાખ માં વહીવટ કરવા માં આવ્યો હતો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો