સુરાપૂરા ધામ નો લાઈવ પરચો વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
સુરાપૂરા ધામ નો લાઈવ પરચો વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
સુરાપુરા ધામ ભોળાદ નો 900 વર્ષ જૂનો ઇતિહાસ
સુરાપુરા ધામ ભાલ ભોળાદ ગામે વીર રાજા જી અને વીર તેજાજી ની ખાંભી આવેલી છે.અને આ બે ખાંભી રાજપૂત સમાજ પૂજાય છે.
અને આજ થી 900 વર્ષ પેહલા ચારણ સમાજ ની બે બહેનો માટે સુરવિરો 17 નરાધમો ભોહમાં ભંડારી દીધા હતા.
અને આજે ભાલ ભૂમિ ના ભોળાદ ગામે સત ની ધજા ફરકવા માં આવે છે.
જગત માં આજે પણ સત ના હાજર હજૂર જોવા મળે છે. અને એવા શ્રી દાનભા ભુવાજી ના કાઠે સત ની વાતું પીરસવા માં આવે છે. અને સમાજમાં અંધશ્રદ્ધા,દારૂબંધી,વીરતા અને સમાજ દરેક કલ્યાણ કામોમાં અને ધર્મ ના માર્ગે ચાલવા ની રાહ સિખવે છે. આ દાનભા ભૂવા આજે પણ એક સામન્ય જીવન જીવે છે.
સુરાપુરા ધામનો થોડાક દિવસ પેહેલા નો પર્ચો બલદાણા ગામ થી ફોન આવેલો કે બાપુ મારી દીકરી ખોવાય ગઇ છે. બાપુ એટલું કીધું હતું.કે દાદા ની ધજા સામે જોઈને બે અગરબત્તી કરો.
એ ભાઈ અગરબત્તી કરીને એક બાધા રાખી હતી કે જો મારી દીકરી પાસી આવી જાય તો તો હું ભોળાદ પગ પગપાળા ચાલી ને આવીશ. અને કલાક પસી ફોન આવ્યું કે દીકરી મળી ગઇ છે. આ છે surapura ધામ ભોળાદ નો ઇતિહાસ છે.
Surapura dham ragistration Online કેવી કરવું.
હા મિત્રો જો તમારે જોવરઆવું online કરવું પડે છે.કેવી રીતે કરવું.
તમારે google ખોલવાનું અને google માં સર્ચ કરવાનું.sarch માં સુરાપુરા Dham online રજી્ટ્રેશન લખવા નું રેસ્સે. પસી website ખૂલી જાય પસી તમારું નામ અને તમારો મોબાઇલ દ્વારા કરવાનુ અને પસી ragitrsan થય જાય પસી તમારો વારો આવે પસી તમારા ફોન આવી જશે.
અને હા મિત્રો જો કોઈ emrjency હોય તો તાત્કાલિક વરો લેવા માં આવે છે.સોમવાર અને મંગળવારે બેઠક રાખવા માં આવે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો